Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ચૂંટણીનો ચકરાવોઃ બિહાર ઇલેકશન ર૦ર૦ઃ આંતરિક સર્વેએ ભાજપની બેચેની વધારી, સીએમ નીતીશની લોકપ્રિયતામાં આવી ઘટ

ઘણા મોટા રાજયોમાં ચૂંટણી હાર્યા પછી ભાજપા બિહારમાં કોઇ જોખમ ઉઠાવવા નથી ઇચ્છતા માટે પાર્ટીએ ચુંટણી પહેલાંજ એક આંતરિક સર્વે  કરાવ્યો છે. આ સર્વે પાર્ટીમાં મહાસચિવ, એમએલસી અને ઉપાધ્યક્ષો સહિત ૯૦ લોકોની ટીમ છે. મીડિયા રીપોર્ટ મુતાબિક સર્વે રપ થી ર૮ અગષ્ટ વચ્ચે કરવામાં આવ્યો.

સર્વેના આધાર પર જે રીપર્ટ ભાજપા પાસે આવ્યો છે તે ચોંકાવનારો છે. બિહારમાં ૧પ વર્ષથીસતાની ટોચ પર બેઠેલા નિતિશકુમાર સામે વિરોધ છે. નીતીશકુમાર પર લોકોનો ભરોસ ઓછો થયો છે. ભાજપના મોટા નેતા લાલૂ પર સીધા હમલા કરે છે. નીતીશના કામથી લોકોને નારાજગી છે, નીતીશકુમારની લોકપ્રિયતા ઘટી છે.

(12:15 am IST)