Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

દિલ્લી શિક્ષા નિર્દેશાલયની ઘોષણા, કોરોના મહામારીને લઇ દિલ્લીની તમામ સ્‍કૂલ પ ઓકટોબર સુધી બંધ રહેશે

દિલ્લીના શિક્ષા નિર્દેશાલયએ બતાવ્‍યું છે કે કોવિડ-૧૯ મહામારીને લઇ રાષ્‍ટ્રીય રાજધાનીની તમામ સ્‍કૂલ પ ઓકટોબર ર૦ર૦ સુધી બંધ રહેશે. જો કે ઓનલાઇન કલાસ અને ટીચિંગ લર્નિંગ એકટીવીટીમાં પહેલાની જેમ ચાલુ રહેશે. દિલ્લી સરકારએ સકર્યુલર જારી કર્યો છે.

(11:58 pm IST)