Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

હૈદરાબાદમાં નાલામાં પડેલી ૧ર વર્ષિય છોકરી, તળાવમાંથી મળ્‍યું શબઃ પરિવારજનો શોકાતુર

હૈદરાબાદમાં ગુરૂવાર સાંજના સાઇકલ ચલાવવા માટે ઘરની બહાર નીકળ્‍યા પછી લાતા થયેલી ૧ર વર્ષિય છોકરીનું શબ શુક્રવાર સવારના એક તળાવમાંથી મળ્‍યું છોકરીના ઘરવાળાઓએ  ઘરની પાસે એક નાલામાં એની સાઇકલ જોઇ હતી જે પછી એમણે પોલિસને જાણકારી આપી પોલિસએ કહ્યું જયારે બાળકી નાલામાં પડી ગઇ ત્‍યારે વરસાદ આવતો હતો.

(11:57 pm IST)