Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ભારે વરસાદને કારણ જલસ્તર વધવાથી બિહારમાં ઉદ્ઘાટન પહેલા જ ટૂટીને નદીમાં તણાઇ ગયો પુલ

નવી દિલ્હી ઃ કિશનગંજ (બિહાર) માં કમકાઇ નદીનું જલસ્તર વધવાથી એના પર બનેલો પુલ ઉદ્ઘાટન પહેલા જ ટૂટીને તણાઇ ગયો રૃપિયા ૧.૪ર કરોડથી બનેલ આ પુલનું નિર્માણ ર૪ જુન સુધીમાં પુરૃ થવાનું હતું પણ આ સમયે પહેલા પૂર્ણ કરી લેવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ આના નિર્માણમાં ઘણી અનિયમિતાઓનો આરોપ લગાવ્યો છે.

(10:06 pm IST)