Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ઝારખંડમાં મેચ દરમિયાન વિજળી પડવાથી ફુટબોલ ખેલાડીનું થયું મોત : રમતજગતમાં શોકનું મોજું

નવી દિલ્હી : ઝારખંડના ગુમલા જિલ્લામાં એક ગામમાં મેચ દરમિયાન વિજળી પડવાથી એક ફુટબોલ ખેલાડીનું મોત થયું અને ચાર અન્ય ઘાયલ થયા મૃતકની ઓળખ ખેતર ટોલી ગામ નિવાસી પારસ પન્નાના રૂપમાં થઇ છે. પોલીસના મુતાબિક આ વાતની તપાસ થશે તે લોકડાઉન પ્રોટોકોલનું ઉલ્લંધન કરી મચે કેમ આયોજિત કર્યો.

(9:53 pm IST)