Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહને કોરોના : હાલત વધુ ખરાબ

ગાઝિયાબાદ : પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહની હાલત વધુ બગડી છે તેઓને કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ લખનઉની એસજી પીજીઆઇ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ત્યાંથી કૌશાબી સ્થિત યશોદા હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા છે.

(3:36 pm IST)
  • અયોધ્યામાં રામ મંદિર તીર્થ સ્થાન ટ્રસ્ટના મહામંત્રી ચંપતરાય વિરુદ્ધ સાધુ સંતોનો મોરચો : માતૃશક્તિનું અપમાન કરનારને ટ્રસ્ટમાંથી કાઢી મુકો :' જય શ્રીરામ ' ના નારા લગાવ્યા : ચંપતરાયની બુદ્ધિ શુદ્ધ થાય તે માટે હવન કર્યો access_time 1:30 pm IST

  • ભારતથી રવાના થયેલી ટ્રેનનું નેપાળમાં ભવ્ય સ્વાગત : જનકપુર સ્ટેશને હજારો લોકો ઉમટી પડ્યા : તાળીઓ તથા સીટી વગાડી ટ્રેનનું સ્વાગત કર્યું : ટ્રેન પાસે ઉભા રહીને સેલ્ફી લીધી access_time 8:13 pm IST

  • ' આલે.....લે ' : પત્નીને છૂટાછેડા આપી સાસુ સાથે લગ્ન કર્યા : 65 વર્ષીય જમાઈ ક્લાઈવ બ્લડેન અને 77 વર્ષીય સાસુ પતિ - પત્ની બન્યા : 500 વર્ષ જૂનો કાનૂન બદલાવી માન્યતા પણ અપાઈ : બ્રિટનનો અજીબોગરીબ કિસ્સો access_time 2:05 pm IST