Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને પણ ગુરુના પોઝિટિવ આવતા ભારે ચિંતાની લાગણી: ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ચૂંટણી રદ કરવાનો કેસ ઝડપભેર ચલાવવા માટે સુપ્રીમ કોર્ટમાં કોંગી ઉમેદવારની અરજી: દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં બે થી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેવા સંભવ: કોરોના એ રાજકોટ શહેર-જિલ્લામાં આજે વધુ ૨૫ નો ભોગ લીધો: મેજિસ્ટ્રેટ સમક્ષ રિયાનો મોટો ધડાકો, બોલિવૂડની 80% હસ્તીઓ ડ્રગ લ્યે છે: રાજકોટમાં મોટો વિસ્ફોટ, કોરોનાએ વધુ 30 જીવ લીધા: ભારત-ચીન સરહદે તણાવ વધ્યો, ચીન મોટા હુમલાની ફિરાકમાં: ચીની સૈનિકો અરુણાચલહ સિક્કિમ અને ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ઘુષણખોરી કરી રહ્યા છે: નરેન્દ્ર ભાઈ અને જિનપિંગ વચ્ચે મુલાકાત થવાની પૂરી સંભાવના

(1:03 pm IST)