Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

પુષ્કરમાં જગતપિતા બ્રહ્માજી મંદિરની આરતીના લાઇવ દર્શન થશેઃ વેબસાઇટ-એપ લોન્ચ

પુષ્કરઃ જગતપિતા બ્રહ્મા મંદિરમાં થતી આરતી હવે ઘરે બેઠા લાઇવ દવરા જોઇ શકાશે. આ માટે બ્રહ્મા મંદિરની વેબસાઇટ અને એપ લોન્ચ કરવામાં આવી છે. જેમાં બ્રહ્માજીના મંદિર સાથે પુષ્કર સરોવરના ઘાટ, મંદિરો સહિત સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે. પુરોહીતો, નગરપાલીકા, કેન્દ્રિય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ અને જીલ્લાતંત્રની મળેલ બેઠકમાં ડો.આરૂષી મલીકે ઉપરોકત માહિતી આપી હતી.

(9:24 am IST)