Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

મુંબઇમાં કાર ચાલકએ ઘરની બહાર રમી રહેલ બાળક પર ગાડીચડાવી, વીડીયો આવ્યો સામે

માલવણી (મુંબઇ)ની એક દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં કાર ચાલક ઘરની બહાર રમી રહેલ ત્રણ વર્ષિય બાળક પર ગાડી ચડાવી દેતો નજરે પડે છે. એએનઆઇએ કહ્યું આ વીડિયો ૧૧ સપ્ટેમ્બરનો છે અને બાળક આ દુર્ઘટનામાં બચી ગયો અને એને હોસ્પીટલથીડિસ્ચાર્જ કરવામાં આવેલછે. પોલિસએ ચાલક પર કેસ દાખલ કર્યો છે.

(12:42 am IST)