Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

શિરોમણિ અકાલી દળએ કૃષિથી જોડાયેલા ત્રણ બિલ વિરૂધ્‍ધ પોતાના સાંસદોને જારી કર્યો વ્‍હીપ

નવી દિલ્‍હી : કેન્‍દ્ર સરકારમાં સામેલ શિરોમણી અકાલી દળના રાજયસભા વ્‍હીપ પ્રમુખ નરેશ ગુજરાલએ પોતાના સાંસદોને વ્‍હીપ જારી કરી કૃીિષથી જોડાયેલા ત્રણ ખરડાઓ વિરૂધ્‍ધ વોટીંગ કરવા કહ્યું છે. શિરોમણી અકાલી દળ પ્રમુખ સુખબીરસિંહ બાદલએ કહ્યું હતું કે આ ખરડાઓને લઇ પંજાબના ખેડૂતો અને વેપારીઓ વચ્‍ચે ખુબ જ શંકાઓ છે. રાજય સભામાં અકાલીદળના ત્રણ સભ્‍યો છે.

(12:00 am IST)