Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

નવરાત્રિમાં શરૂ થશે દિલ્હી - કટરા વચ્ચે વંદે ભારત એકસપ્રેસઃ રેલમંત્રી પિયુષ ગોયલની ઘોષણા

     રેલ મંત્રી પીયુષ ગોયલએ બુધવારના બતાવ્યું કે દિલ્હી - કટરા (જમ્મુ) વંદે ભારત એકસપ્રેસનું ટ્રાયલ રન પુરુ થઇ ચુકયુ છે.

     એમણે જણાવ્યું કે આધુનિકતમ અને મેક ઇન ઇન્ડિયાને લઇ વિકસિત બીજી વંદે ભારત એકસપ્રેસ નવી દિલ્હીથી માં વૈષ્ણોદેવીના પાવન સ્થળ કટરા વચ્ચે નવરાત્રિમાં શરૂ થશે.

     પ્રથમ વંદે ભારત એકસપ્રેસ દિલ્લી - વારાણસી વચ્ચે ચાલે છે.

(12:12 am IST)