Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

દિલ્હીમાં મળી ર મહીનાથી લાપત્તા ૩પ વર્ષીય હાથણી લક્ષ્મી

    ર મહીના કરતા વધારે સહયથી લાપતા ૩પ વર્ષીય હાથણી લક્ષ્મી બુધવારના દિલ્હીમાં અક્ષરધામ પાસેથી મળી આવી.

     થોડા વન્યજીવ અધિકારીઓ દ્વારા લક્ષ્મીને જપ્ત કરવાની કોશિષ પર મહાવત ૬ જુલાઇના એને લઇ ભાગી ગયો હતો.

     મહાવતની ધરપકડ કરવામાં આવી છે અને લક્ષ્મી અસ્થાઇ રીતે દિલ્લીના શકરપુર થાણામાં છે. હાથણીને હરીયાણામાં પુનઃવર્સન કેન્દ્રમાં મોકલવામાં આવેલ છે.

(11:57 pm IST)
  • લ્યો બોલો.... ખાતામાં ભુલથી ૪૦ લાખ આવી ગયા : પતિ - પત્નિએ વાપરી નાખ્યાઃ આખરે જેલ : તિરૂપુરની ઘટના એક પતિ - પત્નિના ખાતામાં ભુલથી ૪૦ લાખ જમા થઇ જતા તેઓએ આ રકમ વાપરી નાખીઃ કોર્ટે પતિ - પત્નિને ૩ વર્ષની જેલ ફટકારી : ૨૦૧૨નો જે કેસ આ રકમમાંથી દંપતિએ પ્રોપટી ખરીદી અને પુત્રીના લગ્ન પણ કરી નાખ્યાઃ કેસ ચાલી જતા કોર્ટે સજા ફટકારીઃ પતિ - પત્નિ ૪૦૩ અને ૧૨૦ બી હેઠળ કાર્યવાહી થઇ access_time 3:54 pm IST

  • આવતીકાલ 19 સપ્ટેમ્બર ગુરુવારે ટ્રાન્સપોર્ટરોની દેશવ્યાપી હડતાલ : નવા ટ્રાફિક નિયમોના જંગી દંડ વિરુધ્ધ એલાને જંગ access_time 12:31 pm IST

  • રેલ્વે કર્મચારીઓને ૭૮ દિવસનું બોનસઃ દેશમાં ઇ-સિગારેટ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ : કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઇઃ મહત્વના નિર્ણયો લેવાયાઃ રેલ્વે કર્મચારીઓને સતત ૬ઠ્ઠા વર્ષે ૭૮ દિવસના બોનસની જાહેરાતઃ ૧૧ લાખ કર્મચારીઓને ફાયદોઃ કેબિનેટે ઇ-સિગારેટ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકયોઃ ઇ-સિગારેટના ખરીદ, વેચાણ, વિજ્ઞાપન ઉપર પ્રતિબંધઃ ઇ-સિગારેટની લત હાનિકારક હોવાથી પ્રતિબંધ ફરમાવાયો access_time 3:59 pm IST