Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

પાકિસ્તાની બોર્ડર એકશન ટાસ્ક (બેટ)ની ઘુષણખોરી નાકામ બનાવતી ભારતીય સેના

જમ્મુઃ પાકિસ્તાન જમ્મુ- કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવાયા બાદ ધાંધુ થઈ ગયું છે. વારંવાર ઉંબાડીયા કર્યે રાખે છે. પીઓકેના  હાજીપુર સેકટરમાં પાકિસ્તાની બોર્ડર એકશન ટાસ્ક (બેટ)ની ઘુષણખોરીને ભારતીય જવાનોએ નાકામ બનાવી હતી. તેઓ હેન્ડ ગ્રેનેડના ઉપયોગ દ્વારા સીમા ઓળંગવાની ફીરાકમાં હતા.

(3:47 pm IST)