Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ઓકટોબરમાં આગ્રા આવી શકે છે ટ્રમ્પ

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઓકટોબરમાં ભારત આવશેઃ ભારતની મુલાકાત દરમિયાન તેઓ આગ્રા પણ જઈ શકે છેઃ ત્યાં તેઓ તાજમહેલના દીદાર કરશેઃ જો કે હજુ સત્તાવાર કાર્યક્રમ તૈયાર નથી થયો પણ અમેરિકી એજન્સીઓ તૈયારી કરી રહી છેઃ ઓકટોબરના અંતિમ સપ્તાહમાં તેમની મુલાકાત નક્કી છે

 

(11:37 am IST)