Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

કર્ણાટકમાં થઇ શકે છે મધ્યવર્તિ ચૂંટણી થશે તો જેડીએસ સ્વતંત્ર રીતે ચુંટણી લડશેઃ દેવગૌડા

જેડીએસ પ્રમુખ એચ.ડી. દેવગૌડાએ કહ્યું છે કે કર્ણાટકમાં મધ્યવર્તી ચૂંટણી થઇ શકે છે અને જો ચુંટણી થશે તો જેડીએસ એકલી મેદાનમા ઉતરશે. એમણે કહ્યું અમે (કોંગ્રેસથી ગઠબંધનની) આ ભુલ ફરી નહી કરીએ. અમે બધી ચુંટણી એકલા જ લડીશુ. કોંગ્રેસ અને જેડીએસના ૧૭ ધારાસભ્યો અયોગ્ય જાહેર થયા પછી ૧૭ સીટો પર ઉપ ચુંટણી થશે.

(12:00 am IST)