Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

કેન્દ્ર સરકાર ભારત-નેપાળ સીમા પર ફેન્સીંગ લગાવવાનુ કામ કરી રહી છે : બીજેપી સાંસદ અક્ષેવરલાલ ગોંડ

         બહરાઇંચ(ઉતરપ્રદેશ) ના સાંસદ અક્ષેવરલાલ ગોંડએ કહ્યું છે કે માનવ તસ્કરીની રોક લાગે તે માટે કેન્દ્ર સરકાર પાકીસ્તાન સીમાની જેમ નેપાળ સીમા પર ફેન્સીંગ લગાવવાનુ કામ કરી કરી રહી છે.

         એમણે કહ્યું કે આ ઘોર અમાનવીય આંતરરાષ્ટ્રી અપરાધથી નીપટવા માટે સરકારી વિભાગો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સુરક્ષા બળોએ મળીને કામ કરવુ પડશે.

(8:59 am IST)