Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

અમરસિંહ સંઘના કાર્યક્રમમાં જોવા મળતા આશ્ચર્ય :મોટા રાજકીય તોફાનના એંધાણ

 

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આજે બીજા દિવસના કાર્યક્રમમાં રસપ્રદ ઘટના જોવા મળી. એક સમયે સમાજવાદી પક્ષના દિગ્ગજ નેતા ગણાતા અમરસિંહ આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં જોવા મળતા ભારે આશ્ચર્ય સર્જાયું હતું અને ભવિષ્યના આવી રહેલા મોટા રાજકીય તોફાનના એંધાણ દર્શાતા હતા ((ટાઈમ્સ નાઉના મેઘા પ્રસાદના ટ્વિટના આધારે))

(12:15 am IST)