Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ઉત્તરાખંડમાં વોટસએપ ઉપર રક્ષા મંત્રીની હત્‍યા સંબંધી ચેટ પર ર ની ધરપકડ

ઉતરાખંડના પિયોરાગઢ પોલીસે  વોટસએપ ઉપર રક્ષામંત્રી નિર્મલા સીતારમન ની હત્‍યા કરવા સંબંધી ચેટ ને મામલે  ર લોકોની ધરપકડ  કરવામા આવી છે. પોલીસના  જણાવ્‍યા અનુસાર ચેટમા લખ્‍યુ હતુ કે  હું સીતારમણને ગોળી મારીશ કાલે તેનો આખરી દિવસ હશે. પોલીસ અધિકારી રામચંદ્ર રાજગુરૂને શંકા છે કે ચેટ દરમ્‍યાન આરોપી નશામા હતો.

(12:06 am IST)