Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

બિહાર કોંગ્રેસના નવા અધ્‍યક્ષ મદન મોહન ઝા

બિહાર વિધાન પરિષદના  સભ્‍ય મદન મોહન ઝા ને બિહાર કોંગ્રેસના નવા અધ્‍યક્ષ બનાવવામાં આવ્‍યા છે. મદન મોહન ઝા શિક્ષક- એમ.એસ.સી. અને  પી.એચ.ડી.ની ડીગ્રી ધરાવે છે. અને તે રાજયની  મહાગઠબંધન સરકાર જેડીયુ આર.જે.ડી. કોંગ્રેસમાં મંત્રી રહી ચુકયા છે. મદન મોહન ઝા ૧૯૮પ-૧૯૯પ વચ્‍ચે દરભંગાની મનીગાછી સીટ ઉપર વિધાયક રહી ચુકયા છે.

 

(12:06 am IST)