Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ઇન્ફોસિસે ડિજિટલ સૌદા માટે સ્પર્ધામાં ઝુકાવવું પડશે

 

મુંબઈ :ઇન્ફોસિસે મોટા કદના કોન્ટ્રાક્ટ્સ સાથેના 2-3.5 કરોડ ડોલરની રેન્જના ડિજિટલ સોદા માટે સ્પર્ધામાં ઊતરવું પડશે. સોદા દ્વારા હરીફ કંપનીઓ TCS અને વિપ્રો સારું પર્ફોર્મન્સ કરી શકી છે. ડિજિટલ સોદા માટે જંગી મૂડીરોકાણ કરવું પડતું નથી. જૂન '18 ક્વાર્ટરમાં ઇન્ફોસિસે 1.1 અબજ ડોલરના સોદા થયા હોવાની જાહેરાત કરી હતી, જેમાંથી મોટા ભાગના સોદો પરંપરાગત આઉટસોર્સિંગના હતા

(9:48 pm IST)