Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

બિહાર સીએમ નીતીશ કુમાર એમ્સમાં દાખલ

 

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર નીતીશ કુમારને આંખ અને ઘૂંટણના ઉપચાર માટે મંગળવારે સવારે દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ રૂટિન ચેકઅપ માટે એમ્સમાં દાખલ થયા છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે છેલ્લા કેટલાક દિવસ પહેલા નીતીશ કુમારના બીમાર થવાની ખબર આવીહતી 

(9:33 pm IST)