Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

પીએમ મોદી પાસે પ૦,૦૦૦ રોકડા છે : વાહન નથી : કુલ ર.ર૮ કરોડની સંપત્તિ

નવી દિલ્હી : વડાપ્રધાન કાર્યાલય દ્વારા પીએમ મોદીની સ્થાવર-જંગમ મિલ્કતની વિગતો જારી થઇ : હાલ તેમની પાસે પ૦,૦૦૦ રૂ. રોકડા છે : ગયા વર્ષે તેમની પાસે દોઢ લાખ હતાં જે હાલ રૂ. ૪૮૯૪૪ છે : કુલ સંપત્તિ ર.ર૮ કરોડની છે જેમાં ૧.ર૮ કરોડની સ્થાવર અને ગાંધીનગરમાં કેટલીક જંગમ મિલ્કતો છે : ગાંધીનગર એસબીઆઇમાં તેમનું ખાતુ છે જેમાં ૧૧,ર૯,૬૯૦ રૂ. જમા છે : ૧,૦૭,૯૬,ર૮૮ રૂ.ની ફીકસ છે તેમણે ર૦,૦૦૦ના ઇન્ફ્રા. બોન્ડમાં રોકાણ કર્યું છે સાથોસાથ પ,૧૮,ર૩પ નેશનલ સેવિંગ સર્ટી.માં અને ૧,પ૯,ર૮૧ એલઆઇસીની પોલીસીમાં રોકયા છે : ૪ સોનાની વીંટી પણ છે જેની કિંમત ૧.૩૮ લાખ છે : કોઇ લોન કે કોઇ વાહન નથી તેમની પાસે : પદ સંભાળ્યું પછી નવુ સોનુ પણ લીધુ નથી

(3:46 pm IST)