Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી સામે સીલ કરેલા મકાનનું તાળું તોડવાનો કેસ નોંધાયો

કથિત વિડિઓ વાયરલ થયા અબ્દ એફઆરઆઇ દાખલ

નવી દિલ્હી :દિલ્હી ભાજપા અધ્યક્ષ મનોજ તિવારીની મુસીબત વધી ચુકી છે. મનોજ તિવારી પર સીલ કરેલા ઘરનું તાળું તોડવાનો કથિત વીડિયો સામે આવ્યા પછી તેમની મુસીબત વધી ચુકી છે. મામલે મનોજ તિવારી વિરુદ્ધ એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. દિલ્હી ભાજપા અધ્યક્ષ વિરુદ્ધ આઇપીસી ધારા 188 અને ડીએમસી એક્ટ 461 અને 465 હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે. ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.

(12:52 pm IST)