Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

આંધ્રપ્રદેશના અનંતપુરમાં ૭ ઈંચ રેકર્ડબ્રેક વરસાદ

સ્‍કાયમેટ વેધરના શ્રી મહેશ પાલાવતે જણાવ્‍યું છે કે આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં બીજો વરસાદનો હાઈએસ્‍ટ રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો : ૭ ઈંચ (૧૭૧ મી.મી.) ખાબક્‍યો. આ અગાઉ વર્ષ ૧૯૦૪માં ૧૭૬.૫ મી.મી. જે સૌથી વધુ વરસાદનો રેકોર્ડ છે.

 

(10:38 am IST)