Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

તેલંગાના રાજય લોકસેવા આયોગની પરીક્ષા દરમ્‍યાન મહીલાઓને મંગળસૂત્ર પહેરવાની મનાઇ

તેલંગાના રાજય લોકસેવા આયોગ (ટીએસપીએસસી) ની પરીક્ષા દરમ્‍યાન પરીક્ષા સ્‍થળો ઉપર પરિણિતસ્ત્રીઓને મંગળસૂત્ર ઉતરાવવાના મામલે એમના પતિદેવોએ વિરોધ દર્શાવેલ. એક અહેવા પ્રમાણે સોનાના દાગીના પહેરવાળાને પરીક્ષામાં ન બેસવા દેવાની વાત કરેલ. પરંતુ એક અધિકારીએ      કહ્યું કે મંગળસૂત્ર ઉતારવા માટે મજબૂર કરવા માટે મનાઇ ફરમાવેલ.

(12:00 am IST)