Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

રેવાડી ગેંગરેપ કેસમાં ડૉક્ટર સહિત ત્રણ આરોપીને પાંચ દિવસના પોલિસ રિમાન્ડ

હરિયાણાના રેવાડી જિલ્લામાં 19 વર્ષની છાત્રા સાથે હેવાનિયતના કેસમાં ધરપકડ કરાયેલ ત્રણ આરોપીઓને સિવિલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જ્યાંથી તેમને પાંચ દિવસના પોલિસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા. 19 વર્ષની છાત્રા સાથે સામૂહિક દુષ્કર્મના કેસમાં પોલિસે મુખ્ય આરોપી નિશુ, દીનદયાળ અને ડૉક્ટર સંજીવની ધરપકડ કરી હતી.

(7:42 pm IST)