Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

પાકિસ્તાનના પીએમ તરીકેના શપથવિધિમાં ઇમરાન ખાને ઉર્દુ બોલવામાં માર્યાં લોચા

ઈમરાન ખાન પોતાની શપથવિધિ દરમ્યાન સારી રીતે ઉર્દૂ ન બોલી શક્યા. શપથ લેતી વખતે તેમણે બ-હૈસિયત ખાતિમમ નબીહી બોલવાનું હતુ. પણ તેને બદલે ઈમરાન બ-હૈસિયત ખાતિમે બોલી અટકી ગયા. તેમણે રોજ-એ-કયામત બોલવાને બદલે રોજ-એ-કિયાદત બોલી સોરી કહ્યું. જે બાદ ઈમરાને ઔર યે કિ મેં હર હાલત મેં.. એમ બોલતા ખચકાયા. બિલા ખૌફ-એ-રિયાયત અને બિલા રખબતો ઈનાયત બોલવામાં પણ તકલીફ પડી હતી.

(6:59 pm IST)