Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

વાજપેયી ભારતના પહેલા એવા પીએમ હતા જેને મળી હતી બ્લેક બુલેટ પ્રૂફ BMW કાર

નવી દિલ્હી :પૂર્વ પીએમ વાજપેયીનું ગુરુવારે સાંજે લાંબી બિમારી બાદ નિધન થયુ હતુ. ત્યારે આપને જણાવી દઈએ કે, તેઓ જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તે પ્રથમ એવા પીએમ હતા કે જેને એમ્બેસેડરના બદલે જર્મનીની વૈભવી કાર BMW મળી હતી. જી હા, વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેના કાર્યકાળ દરમિયાન બ્લેક બુલેટપ્રૂફ BMW 7 સિરીઝ કાર આપવામાં આવી હતી.

 

(12:38 pm IST)