Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

ગૂગલે લોન્ચ કર્યુ 'Person Finder' ટૂલ: પૂર કે અન્ય કૂદરતી આપતિઓમાં ફસાયેલા લોકોને શોધવા ઉપયોગી

કેરળમાં પૂરનો ભોગ બનેલા લોકોને મદદ કરવા અને તેની સાથે જોડાવા માટે ગૂગલે પર્સન ફાઈન્ડર નામનું એક ટૂલ લોન્ચ કર્યુ છે. આ એપ્લિકેશન પૂર કે અન્ય કૂદરતી આપતિઓમાં ફસાયેલા લોકોને શોધવા માટે ઉપયોગી સાબિત થશે. તમે આ ટૂલની મદદથી ગુમ વ્યક્તિને શોધી શકો છો અથવા તો તમારી પાસે કોઈ વ્યક્તિની માહિતી હોય તો તમે આ ટૂલની મદદથી શેર કરી શકો છો.

 

(12:25 pm IST)