Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

સેન્સેકસમાં ૩૦૦ પોઇન્ટનું ગાબડુ

મુંબઇ :  સેન્સેકસ ૩૧૦ પોઇન્ટ ઘટીને ૩૮૯૭૪ અને નીફટી ૯૩ પોઇન્ટ ઘટીને ૧૧પ૯૪: ડોલર સામે રૂપિયો ૬૮.૯૩ ઉપર છે યસ બેંક ૧૩ ટકા તૂટી ૮પ-પપ ઉપર છે : સીજી પાવર ર૧-પ૦, સનફાર્મા ૧પ૪, વેબેગ ૩૦૩, આરકોમ ૧.૭૧ ઉપર છે

(3:46 pm IST)