Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

પ્રિયંકા ગાંધી વાડ્રાએ બનવું જોઇએ કોંગ્રેસ અધ્યક્ષઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી જાયસવાલની ટિપ્પણી

પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી પ્રકાશ જાયસવાલએ કહ્યું છે કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને પાર્ટીના હવે પછીના નવા અધ્યક્ષ બનાવવા જોઇએ.

એમણે કહ્યું તે ગાંધી પરિવારના છે અને તેમનામા પાર્ટીનું નેતૃત્વ કરવાની કાબેલિયત છે. જયારે પૂર્વ કોંગ્રેસ સાંસદ ભતક ચરણદાસએ કહ્યું કે કોંગ્રેસના લાખો નેતા પ્રિયંકાને પાર્ટીના અધ્યક્ષ બનાવવાની માંગ કરી રહ્યા છે.

(12:00 am IST)