Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ડ્રાઈવિંગ સમયે લાઇસન્સ કે RC બુક નહીં હોય તો પણ નહીં ભરવો પડે દંડ

ડિજિટલ ડ્રાઈવિંગ લાઇસેન્સ અને ગાડીના પેપર્સ હોવા જરૂરી

નવી દિલ્હી :દેશભરમાં કરોડો વાહન ચાલકો માટે રાહતના સમચાર છે. સરકાર જલદી ડિજિટલ ડ્રાઈવિંગ લાઇસન્સ અને RC બુક માટે નવી પોલિસી લાવી શકે છે. આ નવી પોલિસી મુજબ જો કોઈ વાહન ચાલક પોતાની ગાડીના પેપર્સ, ડ્રાઈવિંગ લાઇસન્સ ઘરે ભૂલી જાય છે તો તેની ગાડી જમા નહીં થાય અને દંડ પણ નહીં ફટકારાય. તેના માટે વાહન ચાલક પાસે ડિજિટલ ડ્રાઈવિંગ લાઇસેન્સ અને ગાડીના પેપર્સ હોવા જરૂરી છે

(8:58 pm IST)