Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

એપ્પલ ઇન્ડિયાના ટોચના ત્રણ એક્ઝિક્યૂટિવે આપ્યાં રાજીનામા

નવી દિલ્હી :એપલ સેલ્સ ઇન્ડિયાના રાહુલ પુરી, વિતરણ તેમજ ઓપરેટર જયંત ગુપ્તા, ટેલીકોમ હેડ, નેશનલ સેલ્સના મનિશ શર્માએ એપલ ઇન્ડિયાની નોકરી છોડી દીધી છે. ચીફ અધિકારીઓ દ્વારા નોકરી છોડવાનું કારણ મુળ અમેરિકાની કંપની છે. એપલ તેનું ભારતમાં વેચાણ, વેપાર વધારવા માટે લોકલ મેન્યુફેકચરો પર દબાણ કરી રહી હોવાનું સામે આવ્યું છે. ભારતમાં કુલ એપલનું ખુબ જ વેચાણ ઓછું છે.

(8:34 pm IST)