Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

રશિયન પ્રમુખ પુતિનના લગ્ઝરી વિમાનની તસ્વીરો થઈ વાઈરલ: જાણો ખાસિયત

હાલમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે સોમવારે હેલસિંકીમાં હતા. ત્યારે આ પુતિનના લગ્ઝરી વિમાનની કેટલિક તસ્વીરો વાઈરલ થઈ રહી છે. બહારથી સામાન્ય દેખાતા આ વિમાન કિંમત 3534 કરોડ રૂપિયા છે. આ વિમાનની અંદર ઓફિસ, બેડરૂમ અને જિમ પણ છે. પુતિનનું આ વિમાન 901 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉડી શકે છે.

(12:15 pm IST)