Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

‘આઇએસઆઇ' ષડયંત્ર:ભારતીય છોકરીઓને ફસાવવા મેટ્રોમૉનિયલ સાઇટ્સનો ઉપયોગ !

પાકિસ્તાનની જાસુસી સંસ્થા ‘આઇએસઆઇ' નવું ષડયંત્ર રચી રહ્યુ છે.એક અહેવાલ મુજબ પાકિસ્તાન મેટ્રોમૉનિયલ સાઇટ્સની નકલી પ્રોફાઇલ દ્વારા ભારતીય છોકરીઓને લગ્ન માટે ફસાવવામાં આવી રહી છે.એવી પણ માહિતી મળી છે કે,ભારતીય છોકરીઓને લગ્ન માટે ફસાવી ભારતીય છોકરીઓને પાકિસ્તાનમાં લઈ જઈ ભારતીય વિરોધી ગતિવિધીઓ કરાવવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યુ છે.

(11:46 am IST)