Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

જમ્મુ કાશ્મીરમાં હિંસા ફેલાવતા 79 વોટ્સએપ ગ્રુપના 1 હજાર નંબર પાકિસ્તાનમાં સક્રિય છે

જમ્મુ કાશ્મીરમાં હિંસા ફેલાવવા તેમજ યુવાનોને ઉશ્કેરવા માટે પાકિસ્તાન હવે ડિજિટલ મીડિયાનો સહારો લઈ રહ્યુ છે. કાશ્મીરમાંથી કુલ 79 ગ્રુપ એવા છે જે કાશ્મીરી યુવાનોને ભડકાવે છે.

   એક અહેવાલમાં એવી માહિતી મળી છે કે, આ ગ્રુપ સાથે 6,386 મોબાઈલ નંબર જોડાયેલા છે. જેમાંથી 1000નંબર એવા છે જે પાકિસ્તાન અને ખાડી દેશમાં સક્રિય છે. યુવાનોને આ ગ્રુપની મદદથી ભેગા કરવામાં આવે છે.

 

 

(11:43 am IST)