Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ગ્રેટર નોઇડમાં બિલ્ડીંગ ધરાશાયી થતા ત્રણના મોત : બિલ્ડર સહીત ત્રણની ધરપકડ

નવી દિલ્હી :ગ્રેટર નોઈડામાં મંગળવારે રાત્રે એક દુર્ઘટના થયી છે. ગ્રેટર નોઈડાના શાહબેરી વિસ્તારમાં એક બાંધકામ હેઠળની બિલ્ડીંગ પર જૂની બિલ્ડિંગ પડવાને કારણે ત્રણ લોકોના મોત નિપજ્યા છે ની મૌત થઇ ગયી છે. બિલ્ડિંગના કાટમાળ નીચે ઘણા લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ ટીમ પણ હાજર છે. આ મામલામાં બિલ્ડર સહિત ત્રણ લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે

(11:34 am IST)