Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

એ ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી...

વાણીયાવાડીમાંથી કલાડીયા પરિવારના ચાર-ચાર સ્વજનોની એક સાથે અંતિમયાત્રા નીકળી ત્યારે અત્યંત કરૂણ દ્રશ્ય સર્જાયા હતાં. પરિવારની નાનકડી દિકરીએ હાથ જોડી દાદા સહિતના સ્વજનોને અંતિમ વિદાય આપી હતી ત્યારે ગમગીની છવાઇ ગઇ હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(10:37 am IST)
  • ગ્રેટર નોઈડાના બિલ્ડીંગ ધરાશયી થતા મૃત્યુઆંક આઠ થયો :એનડીઆરએફની ટીમે કાટમાળમાંથી વધુ એક મૃતદેહ બહાર કાઢ્યો :મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને 2 - 2 લાખ અને ઘાયલોને 50 હજારની મદદની જાહેરાત કરી :આ મામલે બે અધિકારીઓને સસપેન્ડ કરી દીધા છે access_time 1:01 am IST

  • રાત્રે ગ્રેટર નોઈડામાં બે બિલ્ડીંગ ધરાશયી: છ માળની બિલ્ડીંગ અને નિર્માણાધીન ચાર માળની ઇમારત તૂટી પડતા કાટમાળમાં 50થી વધુ લોકો દટાયા હોવાની આશંકા :એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોચી :સાંકડી ગલી હોવાના કારણે બચાવકાર્યમાં મુશ્કેલી :છ માળની ઇમારત નિર્માણાધીન ચાર માળની બિલ્ડીંગ પર તૂટી પડી :દરેક માળમાં પાંચ ફ્લેટ હતા :સીએમ યોગીએ તંત્રને રાહતકાર્યના આપ્યા આદેશ access_time 1:24 am IST

  • સબરીમાલા મંદિરમાં મહિલાઓને પણ પ્રવેશનો અધિકાર :મંદિર કોઈ ખાનગી મિલકત નથી, તેમાં કોઈપણ જઈ શકે છે: સુપ્રીમની ટિપ્પણી : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ કહ્યું છે કે દેશમાં પ્રાઈવેટ મંદિરનો કોઈ સિદ્ધાંત નથી:તે જાહેર સ્થળ છે. જો પુરૂષો જઈ શકે છે તો મહિલાઓને પણ પ્રવેશની અનુમતિ મળવી જોઈએ access_time 12:47 am IST