Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

કાળમુખો ટ્રક નવ-નવ જીવ ભરખી ગયો...

તસ્વીરમાં ઘટના સ્થળે કાળમુખો ટ્રક, અકસ્માત બાદ બળીને ખાક થઇ ગયેલી ઇકો કાર અને કારમાંથી બહાર કઢાયેલા નિષ્પ્રાણ દેહો જોઇ શકાય છે. છ લોકોના ઘટના સ્થળે અને ત્રણના રાજકોટની હોસ્પિટલમાં મોત નિપજ્યા હતાં. આ અકસ્માતે સોની પરિવારોના હર્યાભર્યા માળા છીન્ન-ભીન્ન કરી નાંખ્યા છે (ફોટોઃ અશોક બગથરીયા)

(10:36 am IST)