Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

બ્રાઝીલમાં કોરોનાનો હાઈજમ્પ યથાવત

૨૪ કલાકમાં નવા ૭૪૩૨૭ નવા કેસઃ ભારતમાં કોરોના સ્થિર નવા ૬૨૪૮૦ કેસ : મૃત્યુઆંકમાં મોટો ઘટાડો નોંધાયો : ૧૫૮૭ નવા મૃત્યુ

ભારતમાં એકટીવ કેસ ૭,૯૮,૬૫૬ : કુલ મૃત્યુઆંક ૩૮૩૪૯૦ : ભારતમાં કુલ વેકસીનેશન ૨૬,૮૯,૬૦,૩૯૯ થઈ ચૂકયુ છે : રશિયા ૧૪૦૫૪ કેસ : ઈંગ્લેન્ડ ૧૧૦૦૭ કેસ : શ્રીલંકા ૨૩૭૨ કેસ : બેલ્જીયમ ૬૭૧ કેસ : દક્ષિણ કોરીયા ૫૪૦ કેસ : ચીન ૧૯ કેસ : ઓસ્ટ્રેલિયા ૧૦ કેસ : હોંગકોંગમાં આજે ફરી એક વખત એક પણ કેસ નોંધાયો નહિં

બ્રાઝિલ        :      ૭૪,૩૨૭ નવા કેસ

ભારત         :      ૬૨,૪૮૦ નવા કેસ

રશિયા         :      ૧૪,૦૫૭ નવા કેસ

ઇંગ્લેંડ         :      ૧૧,૦૦૭ નવા કેસ

યુએસએ       :      ૧૦,૯૧૯ નવા કેસ

શ્રીલંકા         :      ૨,૩૭૨ નવા કેસ

યુએઈ         :      ૨,૧૬૭ નવા કેસ

ફ્રાંસ           :      ૨,૦૪૪ નવા કેસ

જાપાન        :      ૧,૭૦૭ નવા કેસ

ઇટાલી         :      ૧,૩૨૫ નવા કેસ

સાઉદી અરેબિયા      :   ૧,૩૦૯ નવો કેસ

કેનેડા          :      ૧,૧૦૭ નવા કેસ

જર્મની         :      ૮૯૩ નવા કેસ

બેલ્જિયમ      :      ૬૭૧ નવા કેસ

દક્ષિણ કોરિયા  :      ૫૪૦ નવા કેસ

ચીન           :      ૧૯ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :      ૧૦ નવા કેસ

હોંગકોંગ       :      ૦૦ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં નવા ૬૨ હજારથી વધુ નવા કેસ અને ૧૫૮૭ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૬૨,૪૮૦ કેસો

નવા મૃત્યુ     :    ૧,૫૮૭

સાજા થયા     :    ૮૮,૯૭૭

કુલ કોરોના કેસો    :     ૨,૯૭,૬૨,૭૯૩

એકટીવ કેસો   :    ૭,૯૮,૬૫૬

કુલ સાજા થયા     :     ૨,૮૫,૮૦,૬૪૭

કુલ મૃત્યુ       :    ૩,૮૩,૪૯૦

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૧૯,૨૯,૪૭૬

કુલ ટેસ્ટ       :    ૩૮,૭૧,૬૭,૬૯૬

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :     ૨૬,૮૯,૬૦,૩૯૯

૨૪ કલાકમાં   :    ૩૨,૫૯,૦૦૩

પેલો ડોઝ      :    ૨૮,૫૪,૨૨૦

બીજો ડોઝ     :    ૪,૦૪,૭૮૩

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૩,૪૩,૭૭,૫૯૨ કેસો

ભારત       :     ૨,૯૭,૬૨,૭૯૩ કેસો

બ્રાઝીલ     :     ૧,૭૭,૦૪,૦૪૧ કેસો

ભારતવાસીઓ માટે રાહતના સમાચાર

દેશમાં ૭૩ દિવસ બાદ એકટીવ કેસ ૮ લાખથી પણ ઓછા : રીકવરી રેટ ૯૬%એ પહોંચ્યો : દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૨,૯૭,૬૨,૭૯૩એ પહોંચી

સૌથી વધુ કેરળમાં ૧૨,૪૬૯ કેસ : મહારાષ્ટ્રમાં ૧૦ હજારથી પણ ઓછા ૯૮૩૦ કેસ : આંધ્રપ્રદેશ ૬૧૫૧ કેસ : તેલંગણા ૧૪૯૨ કેસ : બેંગ્લોર ૧૨૦૯ કેસ : પુણે ૧૧૪૩ કેસ : મુંબઈ ૬૬૬ કેસ : છત્તીસગઢ ૫૯૦ કેસ : પુડ્ડુચેરી ૩૨૬ કેસ : હિમાચલ પ્રદેશ ૨૯૨ કેસ : ઉત્તરાખંડ ૨૬૪ કેસ : અમદાવાદ ૪૭ કેસ : ઈન્દોર ૩૪ કેસ : ગુડગાંવ ૧૮ કેસ : રાજકોટ ૧૮ કેસ : વડોદરામાં સૌથી ઓછા ૧૫ કેસ નોંધાયા

કેરળ        :    ૧૨,૪૬૯

મહારાષ્ટ્ર    :    ૯,૮૩૦

તમિલનાડુ  :    ૯,૧૧૮

આંધ્રપ્રદેશ  :    ૬,૧૫૧

કર્ણાટક      :    ૫,૯૮૩

ઓડિશા     :    ૩,૬૩૧

 આસામ    :    ૩,૪૭૭

પશ્ચિમ બંગાળ   :        ૩,૦૧૮

તેલંગાણા   :    ૧,૪૯૨

બેંગ્લોર      :    ૧,૨૦૯

પુણે         :    ૧,૧૪૩

પંજાબ      :    ૭૨૮

મુંબઇ       :    ૬૬૬

જમ્મુ કાશ્મીર    :        ૬૫૬

છત્તીસગઢ  :    ૫૯૦

ચેન્નાઈ      :    ૫૫૯

મણિપુર     :    ૪૯૫

મેઘાલય    :    ૪૭૮

બિહાર       :    ૩૮૫

કોલકાતા    :    ૩૬૬

પુડ્ડુચેરી      :    ૩૨૬

હિમાચલ પ્રદેશ  :        ૨૯૨

ગુજરાત     :    ૨૮૩

ઉત્તરપ્રદેશ  :    ૨૭૫

ઉત્તરાખંડ    :    ૨૬૪

ગોવા       :    ૨૫૪

હરિયાણા    :    ૨૩૨

રાજસ્થાન   :    ૨૦૫

દિલ્હી       :    ૧૫૮

હૈદરાબાદ   :    ૧૬૬

મધ્યપ્રદેશ  :    ૧૪૫

સુરત       :    ૪૮

અમદાવાદ  :    ૪૭

ભોપાલ     :    ૪૨

જયપુર      :    ૪૨

ઇન્દોર      :    ૩૪

ચંડીગઢ     :    ૩૨

ગુડગાંવ     :    ૧૮

રાજકોટ     :    ૧૮

લખનૌ      :    ૧૬

વડોદરા     :    ૧૫

(ન્યુઝ ફર્સ્ટ)

(3:10 pm IST)