Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

અભ્યાસ છોડી ચૂકેકલ કેરળની ર૧ ટ્રાન્સજેંડરને ૧૦મું પાસ કરવા પર સમ્માનિત કરવામા આવ્યા

કેરળ સરકારએ અભ્યાસ છોડી ચૂકેલ ર૧ ટ્રાન્સજેંડરને કેરલ રાજય સાક્ષરતા મિશન દ્રારા આયોજીત ૧૦ મા ધોરણની પરીક્ષા પાસ કરવા પર સોમવારના તિરૂવનંતપૂરમમા સમ્માનિત કર્યા. એક ટ્રાન્સજેંડર પરીક્ષાર્થીએ બતાવ્યું કે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ખોટી રીતે ચાલતા એમને અભ્યાસ છોડવો પડયો હતો. પણ હવે તે વધારેમાં વધારે અભ્યાસ કરવા ઇચ્છે છે.

(11:57 pm IST)