Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

જો કોઇ આપને રેપ કરે છે તો એને હાય સ્વીટી નો મેસેજ ન મોકલો : કરણ ઓબરોયની પ્રતિક્રિયા

અભિનેતા કરણ ઓબરોયએ એના પર લાગેલ રેપના ખોટા આરોપો પર કહ્યું છે  કે જો કોઇ આપને રેપ કરે છે તો આપ એને હાય સ્વીટી લખી મેસેજ ન મોકલો. એમણે કહ્યું બળાત્કારીથી સેકસની માંગ ન કરો અને ન એને કોલનો જવાબ આપવાની ગુજારીશ કરો. કરણ પર રેપનો આરોપ લગાવનારી મહિલાની સોમવારના ધરપકડ થઇ હતી.

(11:31 pm IST)