Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

બોલ લેવા તળાવમાં જતી બાળકીનું ફ્રોક પકડી પરત ખેંચતા કૂતરાનો વિડીયો થયો વાયરલ

સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોમાં એક કૂતરો  તળાવમાં ગયેલ બોલ લેવા માટે તેમાં જઇ રહેલ બાળકીનુ ફ્રોક  ખેંચતો જોવા મળી રહ્યો છે. વિડીયોમંા કૂતરો બાળકીને જમીન પર પછાડયા પછી પોતે  તળાવજમાં જઇ બોલ કાઢી લાવ્યો. આ વિડીયો ક્રિકેટર હરભજનસિંહ અને સેલિબ્રીટી શેફ વિકાસ ખન્ના સહિત ઘણા લોકોએ શેયર કર્યો છે.

(11:27 pm IST)