Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

દિલ્લીમાં તાંજાનિયાના શખ્સના પેટમાંથી ર૪ કિલોનું ટયુમર કાઢવામાં આવ્યુ

         દિલ્લીના શાલીમાર બાગમાં આવેલ ફોર્ટિસ હોસ્પિટલમાં ડોકટરોએ તાંજાનિયાના એક શખ્સના પેટમાંથી બે ફૂટબોલના આકાર બરાબરનુ ટયુમર કાઢયું છે. જેનુ વજન લગભગ ર૪ કિલોગ્રામ હતુ. શખ્સએ બતાવ્યુ છે કે ર૦૧૭ થી એના પેટમાં દુઃખાવો રહેતો હતો અને તાંજાનિયામાં ટયુમર હટાવવાની એક અસફળ સર્જરી થઇ ચુકી છે.

(10:50 pm IST)