Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ડોકટરોની હડતાલમાં થયો બાળકનો જન્મઃ ઘરનાએ નામ રાખ્યું 'આંદોલન'

કોલકતા :.. પ. બંગાળના મેદિનીપુરમાં ડોકટરોની હડતાલ વચ્ચે એક બાળકનો જન્મ થયો તો ઘરના લોકોએ બાળકનું નામ રાખ્યું 'આંદોલન'. આ બાળકની જન્મ બાદ તબિયત બગડી હતી પણ સીનીયર ડોકટરોએ તેનો ઇલાજ કર્યો હતો. હડતાલની સાંજે જન્મ થતાં બાળકનું નામ 'આંદોલન' રાખ્યું છે તેમ માતા રૂપાલી ભુનિયાએ જણાવ્યું છે.

(11:42 am IST)