Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

બંધારણ પ્રત્યે નિષ્ઠા રાખીશઃ સાંસદ પદની શપથ લેતા પહેલા રાહુલની સ્પષ્ટ વાત

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધીએ સોમવારના કેરલના વાયનાડથી સાંસદના રૃપમાં શપથ લીધા.  આ પહેલા એમણે ટવિટ કર્યુ હતુ લોકસભાના સદસ્યના રૃપમાં મારો સતત ચોથો કાર્યકાળ આજથી શરૃ થઇ રહ્યો છે. એમણે લખ્યુ હતુ હુ ભારતના બંધારણ પ્રત્યે નિષ્ઠા રાખીશ. રાહુલએ ર૦૦૪ - ર૦૧૯ સુધી લોકસભામાં અમેઠીનુ પ્રતિનિધિત્વ કર્યુ હતુ.

(12:00 am IST)