Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

" થર્ડ પિલર " : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર શ્રી રઘુરામ રાજન લિખિત પુસ્તક : આવતીકાલ 18 જૂન મંગળવારના રોજ કેલિફોર્નિયામાં પોતાના આ પુસ્તકની તેઓ છણાવટ કરશે

કેલિફોર્નિયા : વર્લ્ડ અફેર્સ કાઉન્સિલ ઓફ ઓરેન્જ કાઉન્ટીના ઉપક્રમે અમેરિકાના  કોસ્ટા  મેસા કેલિફોર્નિયા મુકામે આવતીકાલ 18 જૂન મંગળવારના રોજ વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી તથા  રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર શ્રી રઘુરામ રાજનનું  લેક્ચર રાખવામાં આવ્યું છે. જ્યાં તેઓ પોતાના પુસ્તક થર્ડ પીલરની છણાવટ કરશે

સેન્ટર ક્લબ ,650 ,ટાઉન સેન્ટર ડરાઇવ ખાતે યોજાનારા લેક્ચરનો સમય સાંજના 6 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:38 pm IST)