Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વિજય માલ્યાને મોટી લપડાક: નાદારી બાબતેની રિટ પિટિશન બ્રિટિશ હાઈકોર્ટે ફગાવી દીધી

બ્રિટનની હાઇકોર્ટમાં નોંધાવેલ નાદારી અંગેની રીટ પીટીશન, ભારતનો ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા, હારી ગયેલ છે. આ સાથે જ એસબીઆઈ હવે તેની  અબજો-કરોડોની ઉઘરાણી રિકવર કરવાની ખૂબ જ નજીક પહોંચી ગયેલ છે.
તેના ચુકાદામાં, લંડન હાઈકોર્ટે માલ્યાની ભારતમાં રહેલી સંપત્તિ પરનું કવર હટાવી લીધું છે.  જે હવે એસબીઆઈ હેઠળની બેન્કોને તેમના નાણાંની વસૂલાત સરળ બનાવશે.

(11:11 pm IST)
  • જામનગરની જી.જી હોસ્પિટલ ના નર્સિંગ કર્મચારીઓ દ્વારા હડતાલ ૨૫ મેં સુધી મોકૂફ રાખવામાં આવી છે : 25 મે પછી આગામી રણનીતિ ઘડશે access_time 10:31 pm IST

  • 2 થી 18 વર્ષના બાળકોની વેક્સિનના ટ્રાયલ માટે કોવેક્સિનને મંજૂરી મળી : 10 થી 12 દિવસમાં ટ્રાયલ શરૂ કરાશે access_time 10:32 pm IST

  • અમદાવાદમાં બપોરે ૧ વાગ્યાથી વરસાદ શરૂ થયો છે. સાંજે ૫:૩૦ વાગ્યે પણ વરસાદ ચાલુ છે અને વરસાદની તીવ્રતા વધી છે access_time 5:27 pm IST