Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

બ્રિટનમાં કામ પર લોકો પરત આવવા લાગ્‍યાઃ પ્રતિબંધોમાં છૂટ પછી પોલીસએ પેટ્રોલિંગ વધાર્યુ

બ્રિટનમાં પ્રતિબંધોમાં છૂટ પછી લોકો પોતાના કામ પર પરત આવવા લાગ્‍યા આ વચ્‍ચે ઘણી જગ્‍યાઓ પર રેલ પેસેન્‍જરને રોકવામા આવ્‍યા રીજર્વેશન કરાવ્‍યા વગરના પેસેન્‍જરને ટ્રેનો પર ચડવા ન દીધા આ દરમ્‍યાન સોશલ ડિસ્‍ટેન્‍ટીંગના નિયમોનુ પાલન કરવાઇ રહ્યુ છે.

બ્રિટનના રેલવે સ્‍ટેશનો પર પોલિસનુ પેટ્રોલિંગ વધારી દેવામા આવ્‍યુ છે. પોલીસએ કહ્યુ તે ભિડભાડવાળા સ્‍થળોનુ નિરિક્ષણ કરી રહ્યા છે. પ્રતિબંધોમાં છૂટ થયાથી મોટી સંખ્‍યામા લોકો પોનાના ઘરોમાંથી બહાર નીકળ્‍યા છે.

(11:25 pm IST)