Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

કોરોના મહાસંગ્રામઃ તમિલનાડુમાં ૫૩૬ કોવિડ-૧૯ના નવા કેસ નોંધાયા

ચેન્નાઇ આજ તમિલનાડુમાં ૫૩૬ કોવિડ-૧૯ના નવાકેસ  નોંધાયા (૪૬ મહારાષ્‍ટ્રથી  પરત આવેલા) ત્રણ મોત પણ સામેલ છે રાજયમા કુલ કેસોની સંખ્‍યા હવે ૧૧૭૬૦ છે જેમા ૭૨૭૦ સક્રિય કેસ અને ૮૧ મોત શામેલ છે.

(10:15 pm IST)